વિવિધ દ્રશ્ય અને શ્રાવ્ય સાધનો ની મદદથી વર્ગખંડ ને આપણે રસપ્રદ બનાવી શકીએ છીએ. આ વેબસાઈટ દ્વારા તમે વિવિધ એપ્લિકેશંસ ના માધ્યમથી વર્ગખંડ ને જીવંત બનાવી શકો છો.