Monday, December 29

Your opinion about my blog on writing comment.

મિત્રો,
         આ બ્લોગ દ્વારા મે ઘણી બધી માહિતી મુકવાનો પ્રયત્ન કરેલ છે. ઉપરાંત આપણા સહયોગ ની પણ અપેક્ષા છે તમે કોમેન્ટ ઓપ્સન દ્વારા તમારા વિચારો મને જણાવી શકો છો જેથી કરીને મને આ બ્લોગ મા સુધારો કરવાની તક મળશે. મારો પ્રયત્ન જેમ બને તેમ વધુ મા વધુ માહિતી આપણા સુધી પહોચાડવાનો મારો પ્રયાસ છે.હું વર્ગખંડ મા આ તમામ પ્રવૃતિઓ કરું છું જેથી કરીને મોટેભાગે મે ઓડીઓ-વિઝ્યુલ લેસન બનાવવાનો પ્રયત્ન હું વધારે કરું છું.આભાર..


No comments:

Post a Comment